આપણું વજન વધવાનું કારણ શરીરમાં જમા થતી વધારાના ચરબી હોય છે. આ ચરબી શરીરને બેડોળ બનાવે છે અને અનેક રોગને આમંત્રણ આપે છે. અહીં શરીરમાં જમાં થયેલી ચરબીને દૂર કરવાનો સરળ અને કાયમી તેમજ સાચો રસ્તો જણાવવામાં આવ્યો છે માટે સંપૂર્ણ વાંચજો…
⚫ વજન વધવાનું મુખ્ય કારણ કયું છે?
– વધુ પ્રમાણમાં ખોરાક ( ઑવર ઈટીંગ)
– જંકફૂડ ( ફાસ્ટ ફૂડ)
– વારસાગત
– કેમિકલ કે સ્ટીરોઈડ વાળી દવાઓ
– સ્ત્રીઓમાં પ્રેગનેન્સી કે PCOD અથવા મોનોપોઝ આવવાથી વજન વધતું હોય છે વગેરે જવાબદાર કારણ હોય છે..
એક વાર ઘટાડ્યા પછી બીજી વાર વધશે નઈ
– જો તમારું વજન તમારી ઊંચાઈ થી થોડું પણ વધારે છે તો તમે ઘણી ગંભીર બીમારીનો ભોગ બની શકો છો જેવી કે…
▪️ ડાયાબિટીસ
▪️ હાઈબ્લડપ્રેશર
▪️ હાર્ટ એટેક
▪️ ફેટી લિવર
▪️ સાંધાના દુખાવા ( કમર અને ગોઠણના) , થાક લાગવો / શ્વાસ ચડવો
– જે વ્યક્તિનું વધારે વજન હોય તેને 40 થી વધારે પ્રકારની બીમારીઓ થવાની શક્યતાઓ રહેલી છે.
– પોતાનું વજન શા માટે ઘટાડવું જરૂર છે. તે વાત હવે તમને સમજાઈ ગઈ હશે..સાચું ને….??!
⚫ વજન ઘટાડવા માટે ના ઉપાયો …?
GYM – ડાયટ – જમવાનું બંધ કરવું – YOGA
– પરંતુ તેઓ વજન ઓછું કરવામાં નિષ્ફળ જાય છે અથવા વજન ઓછું તો કરી લેય છે પણ તેમનું વજન ફરીથી વધી જાય છે, કારણ કે તેઓ વજન ઓછું કરવા માટે સાચો રસ્તો નથી આપનાવતા…
⚫ વજન ઘટાડવા માટેનો સાચો રસ્તો ક્યો છે…??
✅ મોટાં ભાગના લોકો ઝડપથી વજન ઓછું કરવા માટે કામચલાઉ રસ્તો આપનાવે છે જેમ કે GYM | ડાયેટ | YOGA કે પછી સ્ટીરોઈડ વાળી દવાઓ લેતા હોઈ છે.
🌿 આયુર્વેદ મુજબ વજન વધવાના મુખ્ય કારણ નું સોલ્યુશન કરીને વજન ઘટાડવો કાયમી સૉલ્યુશન…
ચાલો કાયમ માટે વજન ઘટાડીએ…
👉 કાયમ માટે વજન ઘટાડવું હોય તો પહેલાં એ જાણવું પડે કે, વજન વધે શેના કારણે…
➡️ વજન વધવાનું મુખ્ય કારણ વ્યક્તિનું પાચન તંત્ર (Digesting system) છે. જે વ્યક્તિનું પાચન તંત્ર બરોબર ન હોય તેવા વ્યક્તિઓ નો જ વજન વધતો હોય છે…
➡️ તમે નોટિસ કર્યું હશે, તમે ભલે ઓછું જમતા હોવ છતાં તમારું વજન સતત વધતું રહે છે અને સામે અમુક લોકો તમારાથી બે ગણુ કે એનાથી પણ વધારે જમતા હોય બેઠાડું જીવન પણ જીવતા હોય છતાં તેનું વજન વધતું નથી…..
➡️ જો માત્ર બેઠાડું જીવન કે બહારનું ફાસ્ટ ફૂડ ખાવાથી વજન વધતો હોત તો બધા લોકો નો વજન વધવો જોઈએ ને..??
➡️ જેમનું વજન વધતું નથી તે વ્યક્તિ નું પાચન તંત્ર નિયમિત છે જેથી એ વ્યક્તિ જે કંઈ પણ જમે છે એ વસ્તુ તેને પાચન થઈ જાય જેના કારણે તેનું વજન વધતું નથી..
➡️ અને અત્યારે તમારું પાચનતંત્ર નિયમિત નથી જેથી તમે જે કંઈ પણ જમો છો એ ખોરાક પાચન થવાના બદલે ચરબીમાં રૂપાંતર થતો રહે છે અને એ ચરબી તમારા શરીરના જુદા જુદા ભાગમાં જમાં થતી રહે છે. જેના કારણે તમારું વજન સતત વધતું રહે છે.
♦️ જૉ તમે તમારું વજન કાયમી માટે ઘટાડવા માંગતા હોવ તો તમારે સૌથી પહેલા તમારા પાચન તંત્ર ને નિયમિત કરવું પડશે જો તમે GYM, ડાયેટ, કસરત, કે કેમિકલ યુક્ત દવાઓ થી વજન ઘટાડશો તો એ ફરીથી પાછું વધી જ જશે…
➡️ વજન ઓછું કરવામાં માટે અમારી આયુર્વેદિક કીટ આવશે જેની કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ નથી, અને તે જુદી જુદી 44 થી વધારે પ્રકારની આયુર્વેદીક ઔષધિઓ માંથી બનાવેલી છે.
– વજન ઘટાડવા માટે અમારી આખી આયુર્વેદિક કીટ આવે છે.
📌 Contents :-
– ઇસબગુલ, ત્રિફળા, ત્રીકદુ, ચિત્રક, એલોવેરા, સોનમુખી, ગુલાબપતી, વરીયાળી, ગળો, સૂંઠ, મિસરી, શીલાજીત, અનાનસ, બ્રામહી, કોકમ, મેથીબીજ, ગુગળ, લીંબુ, અંગુર, નીશોધ, કાલા નમક, યાત્રી મધુ, શંખ ભસ્મ, મોખ મધુ, રામ તુલસી, શ્યામ તુલસી, વન તુલસી, અજર તુલસી, કપૂર તુલસી, હિંગાસ્ટ ચૂર્ણ, ઈમેજ, સાજી ખાર.
➡️ જે તમારું વજન તો ઘટાડશે જ પણ સાથે સાથે તમારા પાચનતંત્ર ને પણ નિયમિત કરશે… અને શરીરના જુદા જુદા ભાગો જેવાકે ફાંદ, થાઈસ, હિપ્સ કે છાતી માંથી વધારાની ચરબી કરશે… દૂર
➡️ જો તમે આ આયુર્વેદિક કીટ નો 90 દિવસનો કોર્સ પૂરો કરી લેશો તો તમારું વજન ઓછું થયા પછી ફરીથી વજન વધવાની શક્યતાઓ નહિવત છે..
⚫ અમારી આયુર્વેદિક કીટ કઈ રીતે કાર્ય કરશે…?
1️⃣ સૌથી પહેલા તમારા પાચન તંત્ર ને નિયમિત કરશે જેથી તમારું શરીર નકામી અને વધારાની ચરબી નહિ બનાવે…
– જેથી તમારું વજન વધતું અટકી જશે અને જો તમે નીયમીત 90 દિવસ અમારી આ કીટ ઉપયોગ કરો છો તો તમારું પાચન તંત્રને એકદમ નિયમિત થઇ જશે જેથી તમારું વજન ઓછું થયા પછી ફરીથી વધવાની સંભાવના રહેતી નથી..
2️⃣ આયુર્વેદિક રીતે શરીરમાં જમા થયેલી નકામી ચરબીને ઓગાળીને દૂર કરશે જેથી ફાંદ, થાઈસ, હિપ્સ અને છાતી પર । જમા થયેલી વધારાની ચરબી પણ દૂર થશે.
3️⃣ ઓગળેલી ચરબીને મળ અને મૂત્ર સ્વરૂપે શરીરમાંથી બહાર કાઢશે અને માણસનું પેટ સાફ કરશે.
ઓર્ડર અને વધુ માહિતી માટે –
Ayurland Enterprise 🌿
Mo – 93287 08031
Mo – 91062 81902