આપણું વજન વધવાનું કારણ શરીરમાં જમા થતી વધારાની ચરબી હોય છે. આ ચરબી શરીરને બેડોળ બનાવે છે અને અનેક રોગને આમંત્રણ આપે છે. અહી શરીરમાં જમાં થયેલી ચરબીને દૂર કરવાનો સરળ અને કાયમી તેમજ સાચો રસ્તો જણાવવામાં આવ્યો છે માટે સંપૂર્ણ વાંચજો…
• જાણો તમારો વજન કેટલો હોવો જોઈએ…?
• બધા જ રોગનું મૂળ પેટ હોય છે…
એટલે આપડે જલ્દીથી વજન ઘટાડી લેવું જોઈએ જેથી આપડે અનેક રોગોથી બચી શકીએ
હવે વજન ઘટાડવા માટે ઉપાયો કેટલા હોય છે…?
GYM – Diet – Yoga – જમવાનું બંધ કરવું
શું આ બધા રસ્તા યોગ્ય છે…?
આ બધું કરવાથી વજન તો ઘટી જશે પરંતુ આપડું શરીર જે નવી ચરબી બનાવે છે એનું શું…?
મતલબ કે જેવું આ બધું બંધ કરીએ તો પાછું વજન વધી જતું હોય છે…
જો આપડે કાયમ માટે વજન ઘટાડવો હોય તો પેલા એ જાણવું પડે કે વજન વધે કઈ રીતે…
આપડે જે જમીએ તે પ્રોપર રીતે જ્યારે પાચન ના થાય ત્યારે તે ખોરાકનું ચરબીમાં રૂપાંતર થઈ જાય છે અને વજન વધે છે
જો માત્ર બેઠાડું જીવન કે બહારનું ફાસ્ટ ફૂડ ખાવાથી વજન વધતું હોય તો દુનિયમાં રહેલા દરેક લોકો નો વજન વધવો જોઈએ ..?? પણ આવું થતું નથી સાચું ને ??
જેમનું વજન નથી વધતું તે વ્યક્તિ નું પાચન તંત્ર ( ડાયજેસ્ટીવ સિસ્ટમ ) નિયમિત છે જેથી એ વ્યક્તિ જે કંઈ પણ જમે છે એ વસ્તુનું તેને પાચન થઈ જાય જેના કારણે તેનું વજન વધતું નથી..
અને અત્યારે તમારું પાચનતંત્ર | પાચન સાયકલ નિયમિત નથી જેથી તમે જે કંઈ પણ જમો છો એ ખોરાક પાચન થવાના બદલે ચરબીમાં રૂપાંતર થતું રહે છે અને એ ચરબી તમારા શરીરના જુદા જુદા ભાગમાં જમાં થતી રહે છે . જેના કારણે તમારું વજન સતત વધતું રહે છે …
જૉ તમે તમારું વજન કાયમી માટે ઘટાડવા માંગતા હોવ તો તમારે સૌથી પહેલા તમારા ડાયજેસ્ટીવ સિસ્ટમ ( પાચન સાયક ) ને પ્રોપર કરવી જ પડશે જો તમે GYM, ડાયેટ, કસરત, કે કેમિકલ યુક્ત દવાઓ થી વજન ઘટાડશો તો એ ફરીથી પાછું વધી જ જશે…
• વજન ઘટાડવા છતાં કેમ ફરીથી વધી જાય છે ??
માર્કેટમાં મળતી 90 થી 95 ટકા દવાઓ કે ટ્રીટમેન્ટ માત્ર ને માત્ર જૂની ચરબી ઓગાળવાનું કાર્ય કરે છે નવી ચરબી બને છે એના પર કોઈ પણ પ્રકારનું કાર્ય કરતી નથી એટલે કે ડાયજેસ્ટીવ સિસ્ટમ એટલે પાચન સાયકલ પર કાર્ય કરતી નથી, જેથી માર્કેટમાં મળતી દવાઓ કે ટ્રીટમેન્ટ લેવાથી તમારું વજન તો ઘટી જાય છે. પણ જેવી એ દવાઓ કે ટ્રીટમેન્ટ બંધ કરો એટલે તમારું વજન ફરીથી વધવા લાગે છે…
જો તમારે વજન ઓછું કરવું જ હોય તો કાયમી માટે ઓછું કરવું ( પરમેનેન્ટ ) જોઈએ કારણ કે કામ ચલાઉ સોલ્યુશન અપનાવશો તો ફરીથી વજન વધી જશે જેથી તમારો સમય અને પૈસા બન્ને બગડશે…. આ વાત વિચારજો ખરા….
• કાયમ માટે (પરમેનેન્ટ ) વજન ઘટાડવા માટે શું કરવું ?
કાયમ માટે (પરમેનેન્ટ ) વજન ઘટાડવા માટેની અમારી આયુર્વેદિક કીટ આવશે , જે મેટાબોલિઝ્મ સિસ્ટમ અને ડાયજેસ્ટીવ સિસ્ટમ ( પાચન તંત્ર ) પર કાર્ય કરે છે. અને જેનો 90 દિવસનો કોર્સ પૂરો કરશો એટલે તમારું વજન તો ઓછું થશે જ, સાથે – સાથે તમારા શરીરના જુદા જુદા ભાગો જેવાકે ફાંદ, હિપ્સ, થાઇસ , છાતી વગેરે પર જામેલી એક્સ્ટ્રા ચરબીને દૂર કરશે , અને આ કીટની કોઈ પણ પ્રકારની સાઇડ ઈફેક્ટ નથી
• અમારી આયુર્વેદિક કીટ કઈ રીતે કાર્ય કરશે ?
- સૌથી પહેલા તમારી મેટાબોલિઝ્મ સિસ્ટમ અને ડાયજેસ્ટીવ સિસ્ટમ ને નિયમિત કરશે જેથી તમારું શરીર નકામી અને વધારાની ચરબી નહિ બનાવે….
– જેથી તમારું વજન વધતું અટકી જશે અને જો તમે નીયમીત 90 દિવસ અમારી આ કીટ ઉપયોગ કરો છો તો તમારું પાચન તંત્રને એકદમ નિયમિત થઈ જશે જેથી તમારું વજન ઓછું થયા પછી ફરીથી વધવાની સંભાવના રહેતી નથી..
- આયુર્વેદિક રીતે શરીરમાં જમા થયેલી નકામી ચરબીને ઓગાળીને દૂર કરશે જેથી ફાંદ, થાઇસ, હિપ્સ અને છાતી પર જમા થયેલી વધારાની ચરબી પણ દૂર થશે.
- ઓગળેલી ચરબીને મળ અને મૂત્ર સ્વરૂપે શરીરમાંથી બહાર કાઢશે અને તમારું પેટ સાફ કરશે..
વધારે જાણકારી માટે નીચે ક્લિક કરો
3 મહિનામાં મારો 12 કિલો વજન ઘટ્યો